ફટાફટઃ જૂનાગઢના કેશોદમાં કોરોનાની રસી લેવા 300 લોકો ઉમટી પડ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

જૂનાગઢના કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા ટોળે ટોળા ઉમટી પડયા હતા. બીજા ડોઝના મેસેજ આવતાં 300 કરતાં વધુ લોકો રસી લેવા ઉમટી પડયા હતા. જોકે હોસ્પિટલમા ફક્ત 40 ડોઝ હોવાનુ કહેતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. અંતે પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram