કચ્છ અને દાહોદમાં વરસાદી, પાકને પાણી મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો

Continues below advertisement

કચ્છ (Kutch) અને દાહોદમાં (Dahod) વરસાદી (rain) માહોલ છવાયો છે. ગરમીથી લોકોને રાહત મળી છે. વાવણી બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને રસ્તા પર પાણી ભરાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram