રાજપીપળામાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ, સાંસદ વસાવાએ કરાવ્યો પ્રારંભ
Continues below advertisement
નર્મદા જિલ્લામાં કપાસ વેચવા માટે એક પણ જીન આવેલ ન હોવાથી કપાસ વેચાણ કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને કપાસ વેચવા બહાર જવું પડે છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતોનું શોષણ થાય છે. જે બાબતે સાંસદ મનસુખ વસાવાએ મુહિમ ચલાવી હતી કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને નર્મદા જિલ્લામાં જિનિંગની શરૂઆત થાય પણ સરકારે વચગાળાનો રસ્તો કરી આપ્યો છે
Continues below advertisement