રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગનું એક્શનમાં,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી છે. ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram