રાજ્ય વિધાનસભાની ચૂંટણી અંગે BJP યુવા મોરચો એક્શનમાં, એક બુથ પર કેટલા યુવાનોની ફૌજ કરાશે તૈયાર?
Continues below advertisement
રાજ્ય વિધાનસભાની ચૂંટણી અંગે ભાજપ યુવા મોરચો એક્શનમાં આવ્યો છે. યુવા મોરચાએ કમર કસીને યુવા જોડો અભિયાન શરૂ કર્યું છે.12 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવશે. એક બુથ પર ભાજપ 20 યુવાનોની ફોજ તૈયાર કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Action ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates BJP Youth Front State Assembly Election Assembly Election Update