તૌકતે વાવાઝોડું સમુદ્રમાં તૈયાર થયું છે અને ગુજરાતની ચિંતા વધારી છે. કોરોનામાં આપણે ઉંઘતા ઝડપાયા છીએ.........

Continues below advertisement

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,210 નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9121 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram