અમરેલીના મીઠાપુર ગામ નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં વહેતા થયા પાણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 May 2021 04:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli)ના મીઠાપુર(Mithapur) ગામ નજીકથી પસાર થતી શેત્રુજી નદી(Shetruji river)માં પાણી વહેતા થયા છે.નદીમાં અચાનક પાણી આવતા લોકોમાં આશ્વર્ય સર્જાયા છે.તૌકતે વાવાઝોડાના કારણે પડેલા વરસાદના કારણે આ વરસાદ થયો હોવાનું મનાઈ રહ્યું છે.