શિયાળામાં ટામેટાના ભાવ ઉતારવાના બદલે આસમાને, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 12:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં ટામેટાના ભાવ ઉતારવાના બદલે આસમાને જઈ રહ્યા છે. ટામેટાના ભાવ 60 રુપયે કિલો છે. ટામેટાના ભડકે બળતા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શિયાલઈ સીઝનમાં ચાલુ વર્ષે વધારો થયો છે.