રાજ્યના આ બે શહેરોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ, કેવી છે સ્થિતિ?
Continues below advertisement
સુરત અને વડોદરામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. અહીંયા ચોમાસાની જેમ રોડ રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આસપાસની ગ્રામ્યની ખેતીને ભારે નુકસાન થવાની આશંકાઓ છે. શાકભાજીના વાવેતરને ભારે નુકસાન થવાની શક્યતા છે.
Continues below advertisement