રાજ્યના આ જિલ્લામાં શિવરાત્રીએ શિવની નહીં શક્તિની પૂજા, મનમૂકીને મેળો માણે છે શ્રદ્ધાળુઓ

Continues below advertisement

નર્મદા જીલ્લામા મહાશિવરાત્રીએ શિવ નહીં પણ શક્તિ ની આરાધના સમો પાંડોરી માતા નો ચાર દિવસનો મેળો ભરાય છે.  અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી  આદીવાસીઓ આવે છે. કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે માનતા કે બાધાઆખડી પુરી કરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram