મોરબીના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉને લગાવી કોરોના પર બ્રેક, એક સમયે હતા 500થી વધુ કેસ, જુઓ વીડિયો

Continues below advertisement

મોરબીના ઘુંટું ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરી કોરોનાના કેસમાં કાબૂ મેળવવામાં આવ્યો છે. અહીં એક સમયે 500થી વધુ કોરોનાના કેસ હતા અને મૃતકોનો આંકડો પણ 100ને પાર હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram