ગુજરાતના ક્યા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?

Continues below advertisement
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગીર સોમનાથ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram