રાજ્યના કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી આઠમી સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડ,દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement