સમાચાર શતકઃ કેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર NOC નહીં લેવી પડે?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં હવે 9 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા મકાનો(Building)માં ચાલતી શૈક્ષણિક સંસ્થા(Educational Institution)ઓએ ફાયર NOC નહીં લેવી પડે. અમદાવાદના BU મંજૂરી વગરના બે એકમને સીલ(Seal) કરી દેવાયા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram