રાજ્યમાં આગામી બે દિવસમાં કયા કયા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી ? જુઓ વીડિયો

Continues below advertisement

રાજયના કેટલાક વિસ્તારમાં આગામી 2 દિવસમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ  વરસાદ વરસી શકે છે.  આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં વરસાદ પડી શકે છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram