રાજ્યભરમાં 95 દિવસ બાદ કોરોનાના 11 હજારથી વધુ એક્ટિવ કેસ,જુઓ વીડિયો

Continues below advertisement

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજારથી વધુ  નવા કેસ અને 8 દર્દીઓના મોત થયા છે. 95 દિવસ બાદ રાજ્યભરમાં કોરોનાના 11 હજારથી વધુ એક્ટિવ કેસ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram