'અહીંયા દર્દીઓ રાત્રે ત્રણ વાગ્યા સુધી એમ્બ્યુલન્સમાં પડ્યા રહે, કેમ ભાઇ આ ગુજરાતમાં ના હોઇ શકે'
Continues below advertisement
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક થઇ રહી છે. સુરતમાં કોરોનાના કારણે લોકોની હેરાનગતિમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સુરતની સિવિલ હોસ્પટલમાં મોડી રાત્રે સારવાર માટે દાખલ થવા આવેલા દર્દીઓની ભીડ જામી હતી.
Continues below advertisement