ખાતરમાં થયેલા ભાવ વધારાના કારણે ખેડૂતોના માથે વધ્યું ભારણ, જુઓ કેટલા વધ્યા ભાવ?
Continues below advertisement
ખાનગી કંપનીઓએ ખાતરના ભાવમાં કરેલા વધારાના કારણે ખેડૂતોના માથે વધુ એક ભારણ આવ્યું છે. ખાનગી કંપનીએ પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કર્યો છે. એપ્રિલ મહિનામાં ગુણીના ભાવ 850 હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Price Farmers Fertilizer Private Company ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Load Price Increase Potash