પશ્વિમ બંગાળમાં વકર્યો કોરોના, આ હોસ્પિટલના 60થી વધુ નર્સ અને તબીબ કોરોના સંક્રમિત

Continues below advertisement

પશ્વિમ બંગાળના કોલકત્તામાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. કોલકત્તાની એનઆરએસ હોસ્પિટલના 70 તબીબો અને નર્સ કોરોના સંક્રમિત છે. એરપોર્ટ પર વિદેશથી આવેલા બે મુસાફરો કોરોના સંક્રમિત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram