રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, કયા શહેરનું કેટલું છે તાપમાન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના લગભગ શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે છે. નલિયામાં ઠંડીનો પારો 12.2 ડિગ્રી છે.
Continues below advertisement