મ્યુકર માઇકોસિસનો રાજ્યભરમાં વધતો કહેર
Continues below advertisement
મ્યુકર માઇકોસિસનો રાજ્યભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 540 કેસ, જુનાગઢ સિવિલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. તો સુરતમાં 238, વડોદરામાં 250, રાજકોટમાં 450 કેસ નોંધાયા છે.
Continues below advertisement