Independence Day 2021: પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું ધ્વજવંદન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App75માં સ્વાતંત્ર્ય દિવસની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલમાં ઉજવણી કરી હતી. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમણે ધ્વજ ફરકાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.