ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. તેલ, તેલીબિયાના સ્ટોક પર નિયંત્રણ ન લાદવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. અને જો સ્ટોક લિમિટ લાગુ થશે તો તેની અસર સીધી ખેડૂતો પર પડશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram