International Women's Day: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડૉ. ડિમ્પલ રાવલ સાથે નારી સંવાદ
Continues below advertisement
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડૉ. ડિમ્પલ રાવલ સાથે નારી સંવાદ કર્યો હતો. તેઓ મહિલાઓના અધિકારો માટે પ્રયત્નશીલ છે. તેઓ કાયદાના નિષ્ણાંત છે.
Continues below advertisement