બેકાબુ કોરોના સંક્રમણને કારણે બનાસકાંઠાનું ઈકબાલ ગઢ માર્કેટયાર્ડ આવતીકાલથી કેટલા દિવસ રહેશે બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના(Corona) સંક્રમણ વકરતા બનાસકાંઠા( Banaskantha)માં 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઈકબાલ ગઢ માર્કેટયાર્ડ(IqbalGadh Martyard ) બંધ રહેશે.ખેડૂતોએ હવે 26 એપ્રિલે આવવાનું રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram