બનાસકાંઠાના થરાદમાં સિંચાઈના પાણીની પારાયણ, ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની કરી માંગ
Continues below advertisement
બનાસકાંઠામાં સિંચાઈના પાણીના પારાયણ શરુ થઈ ગઈ છે. થરાદના ખેડૂતોએ પાણી મામલે પ્રશાસનને આવેદન આપી પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. તો બીજી તકફ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નાયબ મુખ્યમંત્રીને લખીને સુજલામ સુફલામ યોજનાની રિચાર્જ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. બનાસકાંઠાના લાખણી,થરાદ,દિયોદર તાલુકાના ખેડૂતોને ખેતરમાં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે અને પાણીના તળ જાળવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગ કરી છે.
Continues below advertisement