ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તરુણ બારોટને મોટી રાહત, જુઓ વીડિયો

Continues below advertisement

ઈશરત જહા એન્કાઉંટર કેસ (Ishrat jahan encounter) માં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટે ચુકાદો આપ્યો હતો. તત્કાલિન પોલીસ અધિકારી ગીરીશ સિંઘલ અને તરુણ બારોટ સહિતના કુલ ત્રણ આરોપીઓને કોર્ટે ડિસ્ચાર્જ કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram