નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળી સકારાત્મક વિચારવું જરૂરીઃ જય વસાવડા
Continues below advertisement
સાહિત્યકાર જય વસાવડા સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કોઇપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવામાં ડરવું નહીં. અત્યારે આપણી પાસે જરૂરિયાત મુજબના સાધનો છે. નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળી સકારાત્મક વિચારવું જરૂરી છે.
Continues below advertisement