બી.સફલ ગ્રુપ પર ITના દરોડા, એક કરોડથી વધુની મળી રોકડ રકમ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 07:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબી.સફલ ગ્રુપ પર આવકવેરાના જે દરોડા પડ્યા હતા તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ મળી હતી. દરોડામાં ઘરેથી એક કરોડના આસપાસની જ્વેલરી મળી હતી. અત્યાર સુધી 20થી વધુ લોકર્સ મળ્યા છે જેને સિઝ કરવામાં આવ્યા છે.