સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિ અંગે શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નવરાત્રિ માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં જે લોકોએ વેક્સિન લીધી હશે તેને ગરબા ગાવાની મંજૂરી આપવામાં આવશે. તાજેતરમાં એક જ એક બિલ્ડિંગના લોકો કોરોના સંક્રમિત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram