Jamnagar : જોડીયામાં નદીમાં ફસાયેલી વ્યક્તિનું હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરઃ જોડીયામાં નદીની વચ્ચે ફસાયેલા એક વ્યક્તિને એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યૂનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement