જામનગરઃ ઉમેદવારી નોંધવાના અંતિમ દિવસે તાલુકા પંચાયતમાં ઉમટ્યા લોકો,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Dec 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે લોકો ઉમટ્યા છે. તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ચૂંટણી જીતવા અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.