JK Swami | 'એક સાધૂ મરવા મજબૂર ન થાય' | વાત કરતા કરતા જે.કે. સ્વામી હિબકે ચડ્યા
Continues below advertisement
JK Swami | કોર્પોરેટર હિમાંશુ રાઉલજીનું નિવેદન તેમની સાથે થઈ છે એક કરોડની છેતરપિંડી. ઘણા લોકો સાથે સ્વામીએ કરી છેતરપિંડી. સ્વામી નારાયણ ગુરુકુળ બનાવાના નામે રોકાણ કરી કરે છે છેતરપીંડિનો લગાવ્યો આરોપ. ગૃહ મંત્રીને આ બાબતે કરાય હતી જાણ. ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નોંધાય પોલીસ ફરિયાદ. આવા પાખંડી વિરુધ્ધ કરી પોલીસ ફરિયાદની માંગ. સુરેશ ભરવાડ નામના આરોપીએ રાઉલજીને રોકાણ કરવા માટે સ્વામીજીનો કરાવ્યો હતો સંપર્ક. જે કે સ્વામી નો રાઉલજી સાથે બનેલ ઘટના પહેલા બનેલી ઘટના નો વિડિયો આવ્યો સામે. સ્વામીનું કહેવું છે કે મેં જમીનના પૈસા લીધા નથી. સાધુ જાણી મારા વિરુધ્ધ ફરિયાદ કરાઇ. હું સાધુ તરીકે વિશ્વાસમાં આવેલ. મને કોઈ પાસે થી ખોટા પૈસા કે જમીન લીધા નથી. મને બદનામ કરવાની વાત છે.
Continues below advertisement