જૂનાગઢ: કેશોદમાં આવેલા મેસવાણની સરકારી પ્રાથમિક શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ
abp asmita
Updated at:
12 Oct 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના કેશોદમાં આવેલા મેસવાણની સરકારી પ્રાથમિક શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. જે બાદ શાળાને 16 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકાઓમાં પણ 15થી 16 લોકો કોવિડ પોઝીટીવ આવતા નવરાત્રીની ઉજવણી રદ્દ કરાઈ છે.