જૂનાગઢ: સક્કરબાગમાં ખાનગી કારના વાયરલ વિડિઓ મામલે ખુલાસો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 11:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના સક્કરબાગમાં ખાનગી કારના વાયરલ વિડિઓ મામલે ખુલાસો, ખોટી ઓળખાણ આપી પ્રવેશ કર્યો. દાહોદમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીરસોમનાથમાં કમૌસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના કામરેજમાં વરસાદી ઝાપટું, ખેડૂતો મુકાયા ચિંતામાં.