Junagadh | રસ્તાની યોગ્ય કામગીરી ન થતા ભાજપના નગરસેવક એવા વિફર્યા કે પછી તો... જુઓ વીડિયો
Continues below advertisement
Junagadh | જૂનાગઢ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના નગરસેવકે ભારે વિરોધ દર્શાવ્યો છે. રસ્તાના યોગ્ય કામ ન થતા હિતેશ ઉદાણીએ વિરોધ કર્યો છે.
Continues below advertisement