Junagadh News | જૂનાગઢમાં પોલીસના મારથી યુવકનું મોત થયાનો આરોપ, જુઓ અહેવાલ
Continues below advertisement
Junagadh News | જૂનાગઢમાં PSI મુકેશ મકવાણા દ્વારા હર્ષિલ જાદવને માર માર્યાનો મામલો. PSI મકવાણા સસ્પેન્ડ. ગુન્હો દાખલ થાય એટલે વહીવટી પ્રક્રિયા મુજબ લેવાતો હોય છે નિર્ણય. જે અંતર્ગત PSI મકવાણા અંગે લેવાયો નિર્ણય. હાલ PSI મકવાણા વિરૂધ્ધ 307 કલમ મુજબ ગુન્હો દાખલ - DYSP ધાંધલીયા. આગળની કાર્યવાહી હાલ ચાલુ. હર્ષિલ જાદવ ટ્રાવેલ કંપની ચલાવતા હોય છેતરપિંડીની નોંધાઈ હતી ફરિયાદ. બી ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ. રિમાન્ડ દરમિયાન psi દ્વારા માર મરાયાના પરિજનના આક્ષેપ. કોર્ટમાં જજે હર્ષિલની હાલત પૂછતાં તેમને ટોર્ચર કર્યાનું ખુલ્યું હતું.
Continues below advertisement