જૂનાગઢ: જોશીપુરા ફાટક પર પર ઓવર બ્રિજ તૈયાર કરવાની વાતો માત્ર કાગળ પર,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
27 Nov 2021 11:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢમાં છેલ્લા દોઢ દાયકાથી જોશીપુરા ફાટક પર ઓવર બ્રિજ તૈયાર કરવાની વાતો ચાલી રહી છે. ત્યારે આ તમામ વાતો માત્ર કાગળ પર થતી હોય તેવું જોવા મળ્યું. ઓવર બ્રિજ બનાવવાની વાતને 15 વર્ષ થઇ ગયા છે. છતાં કામગીરી પૂર્ણ નથી થઇ. ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. આ મુશ્કેલીનું નિવારણ ક્યારે આવશે તેની રાહ જનતા જોઈ રહી છે.