Ambalal Patel Prediction: '17 થી 19 જૂનના સામાન્ય વરસાદ પડશે': અંબાલાલ પટેલની આગાહી

Continues below advertisement

'દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું. પણ હવે નબળું પડ્યું છે...' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, દક્ષિણ-પશ્ચિમના પવનો નબળા અરબી સમુદ્રની શાખા નબળી પડી. પરિણામે ચોમાસું નબળું પડ્યું. જો કે, 17 થી 19 જૂનના ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે... અંબાલાલ પટેલના મતે, 19 થી 21 જૂનના મુંબઈમાં ભારે વરસાદ વરસશે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.

17થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની અંબાલાલ પટેલ કરી આગાહી. 19થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન. તો  22થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા. 5થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાનું અનુમાન..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram