નવસારીનો કેલીયા ડેમ સંપૂર્ણ ભરાયો, 23 ગામને એલર્ટ કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવસારીનો કેલીયા ડેમ સંપૂર્ણ ભરાયો છે. કેલીયા ડેમ ભરાઈ જતા 23 ગામને એલર્ટ કરાયા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જુજ ડેમ પણ ઓવરફલૉ થતા પાણી સમસ્યા ઉકેલાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram