રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત, હવામાન વિભાગની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 10:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે,, દક્ષિણ ગુજરાત સહીત રાજ્યમાં મેઘરાજાની સવારી ચાલુ રહેશે. વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે.