ખેડાઃતરછોડાયેલા બાળકની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ,બાળકને લીધુ હતુ દત્તક; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Nov 2021 06:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડામાં તરછોડાયેલા બાળકની ઘટનામાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. હેમા સંઘાણી નામની મહિલાએ સવા મહિના અગાઉ બાળકને દત્તક લીધુ હતું. જસદણથી પોતાના ઓળખીતા પાસેથી આ બાળક દત્તક લીધું હોવાનો ખુલાસો કર્યો છે.