ખેડાઃ આ પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીના CCTV ફુટેજ આવ્યા સામે, કેટલા લોકોની કરાઈ ધરપકડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2021 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડાના માતર લિંબાસી પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે કર્મચારી અને બે શખ્શો લાકડી વડે માર મારી રહ્યા છે. આ હુમલો પેટ્રોલ પુરાવાની બાબતે થયો હોવાનું સામે આવ્યું છે.