ખેડાઃબાળ તસ્કરી કૌભાંડનો થયો પર્દાફાશ, મહિલા ગેંગે શું કર્યા ઘટસ્ફોટ?

Continues below advertisement

ખેડામાં બાળ તસ્કરી કૌભાંડમાં એક નવો ખુલાસો થયો છે. આરોપી મહિલા ગેંગે બે લાખમાં અમદાવાદમાં બાળક વેચ્યાનો ખુલાસો થયો છે. ડિલેવરી કરાવવા રાખેલી આયા નૂરબાનુનો મહિલા ગેંગે ઉપયોગ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram