ખેડાઃ તાલુકા પંચાયતમાં કોરોના સંક્રમણને અપાઈ રહ્યું છે ખુલ્લેઆમ આમંત્રણ, જુઓ દ્રશ્યો
abp asmita
Updated at:
03 Jan 2022 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડા જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણને ખુલ્લેઆમ આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લાની ઠાસરા તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડતા સોશિયલ ડિસટન્સિંગના નિયમનો સત્યાનાશ થયો છે.