ખેડા: કપડવંજ-મોડાસા રોડ પર અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 4 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડાના કપડવંજ-મોડાસા રોડ પર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 4 લોકોના મોત થયા હતા. ઓવર ટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો,. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.