Kheda News | ખેડાના કંજરીમાં જૂથ અથડામણ કેસમાં 13 શખ્સોની ધરપકડ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 05:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKheda News | ખેડા જિલ્લાના કંજરી ગામમાં જૂથ અથડામણ મામલો. વડતાલ પોલીસ મથકમાં નોંધાઈ બંન્ને પક્ષે પોલીસ ફરિયાદ. બંન્ને પક્ષના કુલ 13 આરોપીની ધરપકડ. હાલ ગામમાં શાંતિનો માહોલ. ખેડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.