ખેડાઃ નડિયાદ-મહુધા રોડ પર ઈકો કાર પલટાતા ત્રણ લોકોના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
Continues below advertisement
ખેડાના નડિયાદ-મહુધા રોડ પર ઈકો કાર પલટી મારતા ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Continues below advertisement