ખેડાઃ સિદ્ધીવિનાયક મંદિરમાં ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી, પ્રસાદમાં મળે છે વેક્સિન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડાના મહેમદાવાદમાં આવેલા સિદ્ધીવિનાયક મંદિરમાં ગણેશોત્સવની અનોખી ઉજવણી કરાઈ રહી છે. ભક્તોને પ્રસાદને બદલે જે લોકોએ વેક્સિન લીધી નથી તેમને વેક્સિન આપવામાં આવી રહી છે.