દિલ્હીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજધાની દિલ્હી(capital Delhi) અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભા( meteorological department ) દિલ્હી, નોઈડા ,ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અહીંયા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.